Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાઉદી અરબ સરકારએ બંધ કરાવી દેશની પ્રથમ નાઇટ કલબઃ બતાવ્યુ ગંભીર ઉલ્લંઘન

         સાઉદી અરબ સરકારએ જેહાદમાં ખુલ્લા દેશની પ્રથમ નાઇટ કલબ હલાલ બંધ કરાવી દીધી છે. જેમાં  મહિલાઓ અને પુરુષોને એક જ જગ્યાએ ડાન્સ કરવાની અનુમતિ હતી. દેશની જનરલ  એન્ટરટેઇનમેન્ટ ઓથોરીટી (જીઇએ) એ આ નિયમોને ગંભીર અને અસ્વીકાર્ય ઉલ્લંઘન બતાવતા કહ્યું છે કે આ માટે લાઇસન્સ  જારી કરવામા આવ્યુ ન હતુ.

(10:56 pm IST)