Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સીઆઇએની પ્રથમ મહિલા નિર્દેશક બની જીના હાસ્પેલ

નવી દિલ્હી: અમેરિકાની સીનેટે સેંટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું નેતૃત્વ કરવા માટે જીના હાસ્પેલના નામની મંજૂરી આપવામાં આવી છે તેની સાથે જીના સીઆઇએની પ્રથમ મહિલા નિર્દેશક બની છે ગુરુવારના રોજ સિનેટની ખુફિયા સમિતિમાં થયેલ  વોટિંગ બાદ જિનાના નામની પુષ્ટિ કરવામાં આવી છે

(6:38 pm IST)