Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જાપાનમાં ટાઈમ કરતા 25 સ્કેન્ડ પહેલા ટ્રેન ચાલતા રેલવેએ માફી માંગી

નવી દિલ્હી:જાપાનની ટ્રેન દુનિયાભરમાં લગભગ સમય પર ચાલવા માટે જાણીતી છે પરંતુ એક સ્ટેશન પર તે 25 સેકેંડ પહેલા આવી જતા પશ્ચિમી રેલવેએ માફી માંગી છે રેલવેએ જાપાનના સમાચાર પત્રમાં માફી માંગી છે તેમજ છતાં જાપાની લોકોએ આ ઘટના પછી સોશિયલ મીડિયા પર રેલવેની આલોચના કરી છે અને એક યુઝર્સે તો એવું લખ્યું છે કે જાપાન માટે આ શરમજનક વાત છે જો અમે 5 મિનિટ પહેલા ન પહોંચી ગયા હોત તો શું થાત?પશ્ચિમી રેલવેએ આ વાતનો સ્વીકાર કરતા એક સમાચાર પત્રમાં માફીનામું આપ્યું છે.

(6:38 pm IST)