Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આ દેશમાં લગ્નની રાહ જોઈને લોકો થઇ જાય છે વૃદ્ધ

નવી દિલ્હી: ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠેલઆ યુવતી વિચારે છે કે તેનો રાજકુમાર ઘોડા પર બેસીને આવશે અને તેને દુલ્હન બનાવીને લઇ જશે પરંતુ ખૂલુંદ જેવી ઘણી બધી યુવતીઓને એ ભય સતાવે છે કે તે પણ વધારે વયને કારણે કુંવારી ન બેઠી રહે આઇએસના કબ્જામાં રહેવાના કારણે આ વિસ્તારમાં તબાહી આવી ગઈ છે અહીંયા નથી નોકરી બચી કે નથી કોઈ પાસે રોજગારીની કોઈ પણ તક એટલા માટે અહીંયા જિંદગીની ગાડી પાટા પરથી ઉતારી ગઈ છે અને અહીંયાની યુવતીઓના લગ્ન પણ નથી થઇ શકતા.

(6:36 pm IST)