Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

બ્રાઝીલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ કાર્યવાહીમાં 250ની ધરપકડ

નવી દિલ્હી: અમેરકી દેશ બ્રાઝીલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા બ્રાજિલની પોલીસ અનેક જગ્યાઓ પર દરોડા પાડી રહી છે અને 250થી વધુ લોકોની ધરપકડ કરી બાળકો સાથે અશ્લીલતા જેવું વર્તણુક કરવાની સાધન સામગ્રી જપ્ત કરી છે બ્રાજિલના જન સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે હજારો પોલીસ કર્મીઓએ ગઈ કાલે 24 રાજ્યો તેમજ સંઘીય જિલ્લામાં કાર્યવાહી કરી હતી અને તેમાં છાપો મારી અનેક લોકોની ધરપકડ કરી છે સાંજ સુધીમાં 250 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(6:35 pm IST)