Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ચીન જવા માટે દરરોજ યુનાઇટેડ એરલાઇન્સના પ૦ ટીકીટ બુક કરે છે એપલ

ટવીટર પર થયેલ યુનાઇટેડ એરલાઇન્સના આંતરીક દસ્તાવેજો મુજબ ચીન જવા માટે એપલ  રોજ યુનાઇટેડ એર લાઇન્સની પં૦ શીટ બુક કરાવેછે. જેના પર રૂા. ૧૦૬પ કરોડ વાર્ષીક ખર્ચ આવે છે. જયારે ફેસબુક અને ગૂગલ યુનાઇટેડ એર લાઇન્સની ટીકીટ પર રૂા. ર૪૦ કરોડ વાર્ષિક ખર્ચ કરેછે. દસ્તાવેજમાં લખેલ હતુ. આ ગોપનીય  છે.

(11:47 pm IST)