Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

યુ.કે.માં એક મહિલાના ગળામાં દવાનુ પ્લાસ્ટિક પેકેટ ૧૭ દિવસ ફસાયેલુ રહ્યું : ખબર ન હતી

યુકેમાં  એક મહિલાના ગળામાં દવાનુ પ્લાસ્ટિક પેકેટ ૧૭ દિવસ સુધી ફસાયેલું રહ્યુ  અને એને અંદાજ ન હતો. મહિલાએ નવેમ્બર ર૦૧૮માં રાતના પેન કીલરનું પેકેટ લીધું હતુ. અને શરૂઆતની તપાસમા એનો ખ્યાલ ન આવ્યો.  લગભગ ૩ અઠવાડીયા અને ૪ હોસ્પિટલોમાં બતાવ્યા પછી ખ્યાલ આવ્યો કે ગળામા પેકેટ છે.

(11:46 pm IST)