Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ટ્રમ્પએ સંસદ સ્પીકરને વિદેશ જવા માટે સેન્ય વિમાન આપવા ઇન્કાર કર્યો

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સંસદના નીચલા સદનની સ્પીકીર નૈંસી પેલોસીને બેલીજીયમ અને અફઘાનિસ્તાન યાત્રા માટે સૈન્ય વિમાન આપવાનો ઇન્કાર કરતા એમને શટડાઉન પર વાતચીત માટે  દેશમા રહેવા કહ્યુ. ટ્રમ્પએ  આ યાત્રાને સૈર-સપાટા બતાવતા કહ્યુ કે શટડાઉન હટયા પછી  એમની યાત્રા બીજી વખત આયોજીત કરવામા આવશે.

(11:27 pm IST)
  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST

  • પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામરહીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST

  • રાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફી મામલે મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા વચ્ચે વાક્યુદ્ધ : વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ દેવામાંફીને લંગડા આદેશ કહેતા ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ મોરચો સાંભળ્યો : ગેહલોટએ કહ્યું કે લંગડી વિચારવાળા જ ખેડૂતોના દેવામાંફીને લંગડા આદેશ કહી શકે છે access_time 12:44 am IST