Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

તાઇવાનએ ચીન સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે મોટા પાયે સૈેન્ય અભ્યાસ કર્યો

તાઇવાનઅ ચીન સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે તાઇચુંગની પાસે મોટા પાયા પર સૈન્ય અભ્યાસ કર્યો. તાઇવાનના રક્ષા મંત્રાલયના પ્રવકતા મેજર જનરલ ચેન ચૂંગ- ચી ને કહ્યું '' અમારી સેના સામ્યવાદી ચીન સહિત કોઇપણ જાતના ખતરાથી લડવા માટે તૈયાર છે અને અમારા ક્ષેત્ર અને સ્વતંત્રાને બનાવી રાખવા માટે તૈયાર છીએ.

(10:29 pm IST)