Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

સાઉદી અરબી કોવીડ-19 ટીકાકરણની શરૂઆત કરી

નવી દિલ્હી:સાઉદી અરબી ગુરુવારના રોજ કોરોના વાયરસ માટે ટીકાકરણ કાર્યક્રમ શરૂ કરી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની ઘોષણા કરી છે. રસી પ્રાપ્ત કરનાર સ્વાસ્થ્ય મંત્રી તોકિક અલ-રાબિયાએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે છેલ્લા નવ મહિનામાં કોરોના વાયરસની વધતી સંખ્યા ને ધ્યાનમાં રાખીને આ કાર્ય શરૂ કરી દીધું છે અને તેમને જણાવ્યું કે આજ તેમને ખુશી થઇ રહી છે કે તેમણે એ લોકોની સંખ્યાનું નિરીક્ષણ શરૂ કર્યું છે જેને આ રસી આપવામાં આવશે. નિઃશુલ્ક વૈકસીન પ્રાપ્ત કરનાર 150000થી વધારે વ્યક્તિઓને રસી લગાવવામાં આવશે.

(5:38 pm IST)