Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પત્રકાર ખાશોગી તૂર્કીમાં આવેલ સઉદી વાણીજય દૂતાવાસમાંથી લાપતા થયેલ

અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પેએ કહ્યું કે પત્રકાર જમાલ ખાશોગીના ગુમ થવાના મામલાની પૂરી તપાસ માટે સઉદી અરબ કટીબધ્ધ છે. જયારે સઉદી સરકારની નિતીઓના આલોચક ખાશોગી તૂકીમાં આવેલ સઉદી વાણિજય દુતાવાસમાંથી ગુમ થયેલ હતા. જયારે પોમ્પેઓ બુધવારે તૂર્કી પહોંચી ગયેલ જયાં તે રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોઆન સાથે મુલાકાત કરશે.

(10:52 pm IST)