Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બાળકના હાથ જેવું જ દેખાઈ છે આ ગાજર

નવી દિલ્હી: લંડનની રહેનાર એક વિલકિસન ગયા બુધવારે પોતાના બગીચામાં થોડા ઘણા શાકભાજી લેવા માટે ગઈ અને ત્યાં જઈને તે એકદમ અચરજમાં  મુકાઈ  ગઈ હતી કારણકે  તેને  બગીચામાં એક ગાજર એવું પણ જોયું  જે એકદમ બાળકના  હાથ જેવું દેખાઈ રહ્યું હતું અત્યાર સુધીમાં   ગાજર  ખુબજ પ્રચલિત થઇ ગયું છે 63 વર્ષીય વલકિસન  યુનાઇટેડ  કીંગ્ડમના અલ્વરસ્ટનમાં રહે છે.

(7:22 pm IST)