Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગજબ પરંપરા :લગ્ન બાદ દીકરી તેની માતાની સામે મનાવે છે સુહાગરાત

કોલંબિયાના કાળી નામની જગ્યાએ અજબનો રિવાજ

આ દુનિયામાં બહુ ઘણા અજીબ અને અનોખી પરંપરા છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થશે. એક એવી અજીબ પરંપરા છે. અહીં દીકરીને તેમની માની સામે સુહાગરાત ઉજવી પડે છે  આ પરંપરા કોલંબિયામાં માને છે.

   કોલંબિયામાં કાળી નામની જગ્યા છે. જ્યાંના રહેવાસી લોકો લગ્ન પછી સુહાગરાત તેમના માતાની સામે મનાવે છે. આ એક રિવાજ છે. લગ્ન પૂરા થયા પછી કપલને સુહાગરાત મનાવવા માટે એક જુદો કમરો  અપાય છે પતિ જયારે પત્ની સાથે સુહાગરાત મનાવે છે તો રૂમમાં છોકરીની માતા પહેલાથી આવીને ત્યાં બેસી જાય છે.

(9:43 pm IST)