Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ઓસ્ટ્રેલિયાના કોક્સ દ્વીપ પર 41 કરોડના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા

નવી દિલ્હી:હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાની નજીક આવેલ દ્વીપની નજીક તટ પર પ્લાસ્ટિકના કચરા મળી આવ્યા છે જેમાં 10 લાખ તો ચપ્પલ અને પાણીની બોટલ તેમજ ચાર લાખ ટુથબ્રશ સહીત કુલ 41 કરોડના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે. એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોક્સ દ્વીપની નજીક 238 ટન પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો.

(5:22 pm IST)