Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું

નવી દિલ્હી: ચીનથી લઈને પાકિસ્તાન સીમા સુધી અત્યારસુધીમાં સૌથી મોટા યુદ્ધભ્યાસ 'ગગન શક્તિ'2018 કરી રહી છે એક અઠવાડિયાથી ચાલી રહેલ યુદ્ધાભ્યાસ  22 એપ્રિલ સુધી રહેશે દરમિયાન જવાનોએ દુશ્મનની ધરતી પર જઈને તબાહી મચાવવાનો અભ્યાસ શરૂ કરી દીધો છે.યુદ્ધાભ્યાસમાં લગભગ 600 લડાકુ વિમાન સાથે ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલીકૉપટરનો પણ સમાવેશ કરવામાં આવે છે.

(6:15 pm IST)