Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

બ્રેગ્જિટ પર બ્રિટીશ પી.એમ.ને સલાહ આપેલ એમણે વાત સાંભળી નહીઃ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે એમણે બ્રિટીશ પ્રધાનમંત્રી ટેરીસા મે ને સલાહ આપી હતી કે એમણે બ્રેગ્જિટ સમજુતી પર કેવી રીતે વાતચીત કરવી જોઇએ. પરંતુ એમણે સાંભળ્યુ નહી ટ્રમ્પએ કહ્યું મને લાગે છે કે સમજુતી અલગ રીતે થઇ શકતી હતી. ચીજોને તુટતા જોઇને નફરત થાય છે બ્રિટીશ સંસદએ બ્રેગ્જિટ ડીલ બીજી વખત રદ કરેલ છે.

(11:31 am IST)