Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કોઈ એડવેંચરથી ઓછું નથી મૈક્સિકોનું આ રેસ્ટોરંટ

નવી દિલ્હી: આજકાલ રેસ્ટોરંટમાં જઈને જમવાની વાત જાણે સામાન્ય બની ગયા છે અને તેની સાથે લોકો ત્યાં જમવાની સાથે તેના ઈંટિરીયર અને લોકોશનને ખુબજ મહત્વ આપે છે લોકોની પસંદને જોઈને રેસ્ટોરન્ટ ચાલક પણ અલગ-અલગ પ્રકારના લોકેશનને ગોઠવતા હોય છે મેક્સિકોમાં પણ આ પ્રકારનું એક ખાસ રેસ્ટોરંટ આવેલું છે જે પર્યટકો માટે ખુબજ ખાસ બનીને રહી ગયું છે.અહીંયાનું જમવાનું તો લાજવાબ છે પરંતુ ત્યાંની ડિજાઇન અને લોકોશન પણ લોકોને ખુબજ આકર્ષિત કરે છે અને પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનીને રહી ગયું છે.

(8:08 pm IST)