Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 35આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી જોજાન પ્રાતમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ની જગ્યા પર હવાઈ હુમલામાં 35 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે સેનાના પ્રવક્તા મહોમ્મ્દ હનીફ રેજાઈએ સિન્હુઆને જણાવ્યું છે કે 'કુશ ટેપ અને દરબાજ જિલ્લામાં આઈએસની જગ્યા પર 4.45 કરવામાં આવેલ હવાઈ હુમલામાં 35 આતંકવાદીઓને માર મારવામાં આવ્યા છે.જેમાં સાત વિદેશી યુવકો પણ હતા ને તેની સાથે 13 આતંકવાદી ઘાયલ થયા હતા.

(8:07 pm IST)