Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

આફ્રિનમાં હોસ્પિટલમાં હવાઈ હુમલામાં 9 લોકોના મોત

નવી દિલ્હી: સીરિયામાં આફ્રિન શહેરમાં મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં 9 લોકો મોતને ભેટ્યા છે સીરિયાના કૂદીશ વાઈ પી જી મિલિશિયા અને માનવાધિકાર સંગઠને આ વાતની જાણકારી આપી છે.તુર્કીની સેનાએ આ હુમલામાં મૃત લોકોની જાણકારી આપી છે અને વધુમાં જણાવ્યું છે કે તુર્કીમાં અવારનવાર વિમારો અને તોપોથી હુમલા થતા રહે છે.

(8:05 pm IST)