Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કિંગ્સ કાર્નિવલ

ફ્રાન્સના નીસ શહેરમાં ૧૩૬મો નીસ કાર્નિવલ ફેસ્ટીવલ શરૂ થયો છે. આ કાર્નિવલ આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે. એમાં કિંગ્સ ઓફ ફેશન થીમ પર યોજાયેલા આ ફેસ્ટિવલમાં કિંગ અને કવીન જેવો લુક ધરાવતી જાયન્ટ આકૃતિને સ્ટાઇલિશ કોસ્ચ્યુમ પહેરાવીને સરઘસ નીકળ્યું હતું.

(3:43 pm IST)