Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઇઝરાયલી સેનાનો ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો

નવી દિલ્હી: ઇઝરાયલનું ક્હેવું છે કે તેને પ્રતિકાર સ્વરૂપ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો છે આ હુમલો ગુરુવારના રોજ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે ઇઝરાયલી સેનાના એક પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમનું હેલીકૉપટર ઉતરી ગાઝા પટ્ટીમાં હમારની ભૂમિગત ગતિવિધિઓ માટે ઉપયોગમાં  લેનાર એક જગ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો.

(6:02 pm IST)