Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

ઓએમજી...... આ મહિલાની જીભ પર આવ્યા લાગ્યા વાળ

નવી દિલ્હી: આપણે સહુ કોઈએ અલગ અલગ બીમારીઓ વિશે સાંભળ્યું હશે પરંતુ ક્યારે કોઈએ એવી બીમારી વિશે સાંભળ્યું હશે જેના કારણોસર કોઈ પણ વ્યક્તિના જીભ પર વાળ ઉગવા લાગે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે એક મહિલાને એવી બીમારી છે જેના કારણોસર તેના જીભ પરવાળ ઉગવા લાગે છે.

      આ ઘટના અમેરિકાના વોશિંગટનમાં રહેતી એક 55 વર્ષીય મહિલાની છે. જેની જીભ પર વાળ ઉગવાના કારણોસર તેમની જીભ કાળી પડી ગઈ છે. તેમજ આ મહિલાની જીભને બ્લેક હેયરી ટંગનું નામ આપવામાં આવ્યું છે. આ મહિલાને એક ઍંટિબાયોટિક  લેવાના કારણોસર આડઅસર થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે..

(6:10 pm IST)