Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઓસ્ટ્રેલિયાએ પશ્ચિમી યરુશાલ્મને ઇઝરાયલની રાજધાનીના પદની માન્યતા આપી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી યરુશલેમને ઇઝરાયલની રાજધાનીના પદની માન્યતા આપવામાં આવી છે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને માહિતી આજ રોજ આપી છે તેમને  કરેલ ઘોષણા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેલ અવીવથી દૂતાવાસને અત્યારસુધી સ્થાનાંતરિત નથી કરવામાં આવ્યું અને તેને કોઈ શાંતિ સમાધાન કરવામાં આવશે નહીં.મોરિસને ભવિષ્યમાં પૂર્વી યરુશાલ્મને ફિલીસ્તીનીની રાજધાનીના પદ પરની માન્યતા આપવાની પ્રતિબદ્ધતા જતાવી છે.

(6:30 pm IST)