Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

નેપાળમાં પ્રથમ આધુનિક રેલ લાઈન તૈયાર

નવી દિલ્હી: નેપાળને પ્રભાવિત કરનાર બે એશિયાઈ શક્તિ ભારત અને ચીનમાં જામેલ દોડમાં હિમાલયી રાષ્ટ્રને પ્રથમવાર આધુનિક રેલ લાઇનને ભેટના રૂપમાં મોટો ફાયદો મળ્યો છે ભવિષ્યમાં તેને વધુ ભેટ પણ મળી શકે છે દક્ષિણપૂર્વી નેપાળને જનકપુર બિહારના જયનગરથી જોડનાર 34 કિલોમીટર લાંબી રેલ સંપર્ક તૈયાર થવામાં ઘણા બધાને ફાયદો થઇ શકે છે.

 

(6:28 pm IST)