Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભૂત સાથે લગ્ન કરી આ મહિલાએ હવે છૂટાછેડા માંગ્યા

નવી દિલ્હી: દુનિયામાં એવા ઘણા બધા અજીબો ગરીબ વાક્યો હોય છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગી આવી એક સત્ય ઘટના આયરલેંડનમાં બની છે જેના કારણે મહિલા ચર્ચામાં આવી છે પહેલા પણ તે ચર્ચામાં આવી હતી જયારે તેને 300 વર્ષના એક સમુદ્રી લૂંટારા સાથે લવ મેરેજ કર્યા હતા અને તે એક ભૂત હતું.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિને ક્યારે પણ જોયો નથી કારણ કે તે ભૂત હતું અને મહિલાનું કહેવું છે કે તે તેની સાથે ફરવા પણ જતી હતી અને ડેટ પર પણ ગઈ છે.તેને એક આત્મસાથે લગ્ન કર્યા બાદ હવે તેનાથી છૂટાછેડા લેવા માંગે છે.

(6:27 pm IST)