Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આ છે દુનિયાની સૌથી ખતરનાક જેલ: અહીંયા જવા પરથી લોકોને લાગે છે ભય

નવી દિલ્હી: જેલનું નામ સાંભળીને કેદીઓના રુવાડા ઉભા થઇ જતા હોય છે એક જેલ એવી પણ છે જે નર્કથી કઈ ઓછી નથી અને ત્યાં જવાના નામ માત્રથી લોકોના શ્વાસ કંપવા લાગે છે અમેરિકાની આ જેલમાં કેદીઓને ખુબજ ડર લાગે છે.

                       અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલ આ જેલને ભૂતની બિલ્ડીંગ માનવામાં આવે છે કહેવાય છે કે 1829માં આ જેલમાં કેદીઓને એક એક સેલમાં બંધ કરવામાં આવતા હતા. અને અત્યાચારના નામે કોઈ પણ કસર છોડવામાં આવતી ન હતી એટલા માટે અહીંયાના નામ માત્રથી લોકોમાં ગભરાહટ જોવા મળે છે. આ સૌથી ખતરનાક જેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(6:07 pm IST)