Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મેલબર્નના હુમલા પછી આઈએસ સમૂહને મળી ધમકી

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટના સહયોગી સમૂહે ગયા અઠવાડિયે મેલબર્નમાં થયેલ હુમલાની ફોટો ઓનલાઇન આપતા જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને અન્ય પશ્ચિમી દેશોમાં હુમલા કરવાની ચેતવણી આપવામાં આવી છે જેમાં એક પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા ae ન વિચારે કે તમે  અમારા હુમલાથી  દૂર છો જિહાદીઓ  દ્વારા મળેલ આ ધમકી  પર નજર રાખતા ખુફિયા સમૂહે  એસાઇટીએનએ જણાવ્યું છે કે આ પોસ્ટર બુધવારના લગાવવામાં આવેલ છે  અને મેલ્બર્નમાં અલીએ એક વ્યક્તિની ધારદાર હથિયાર મારીને હત્યા કરી તેમજ અન્ય બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચાડી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(5:48 pm IST)