Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બાળક સાથે આઉટડેટિન્ગ કરતા પહેલા થઇ જજો સાવધાન: સ્કૉટલૈંડની ચોંકાવનારી ઘટના

નવી દિલ્હી: શું તમે પણ બાળકો સાથે કહી આઉટિંગ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છે તો આ સમાચાર  તમને  ચોંકાવી  દેશે  આ ઘટના  સ્કૉટલૈંડની  છે જ્યાં  એક યુગલનું  આઉટિંગનું  પ્લાન એક ખરાબ  સ્વપ્નમાં  પરિણમી ગયું હોવાની મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ક્રિસ્ટી ક્લાર્ક અને તેના પતિ ક્રિસ્ટોફર ક્લાર્ક પોતાની બે બાળકીઓ સાથે આઉટિંગ પર ગયા હતા દિવસ દરમ્યાન એન્જોય કર્યા પછી તે પોતાની દીકરીને જોવે છે તો તેના હોશ ઉડી ગયા હતા તેની દીકરીના હોઠ એકદમ વાદળી થઇ ગયા હતા અને ડોક્ટર પાસે લઇ જતા જાણવામાં આવ્યું કે તેને ઓક્સિજનની ઉણપ આવી ગઈ છે યોગ્ય સમયે સારવાર મળી જતા બાળકીનો જીવ બચી ગયો હોવાની માહિતી મળી રહી છે.

 

(5:46 pm IST)