Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઓએમજી......13ફૂટ લાંબા કોબરાને પકડવામાં બચાવ દળને પરસેવો આવી ગયો

નવી દિલ્હી: દક્ષિણી થાઈલેંડના એક 13 ફૂટ લાંબા કોબરાને બહાર કાઢવા માટે બચાવ દળને ખુબજ પસીનો આવી ગયો છે. 4 મીટરના આ કિંગ કોબ્રાને રેસ્ક્યુ કરીને રાહત તેમજ બચાવ દળના લોકોએ લગભગ એક કલાકની મહેનત પછી સફળતા મેળવી હતી.

     બચાવ દળના અધિકારીઓનું કહેવું છે કે તેમણે આ લાંબા કોબ્રાને પ્રથમવાર જોયો છે બચાવ દળના એક અધિકારીએ ડ્રેનેજ પાઇપની અંદર બેસીને લાંબા કિંગ કોબ્રાનો પીછો કર્યો હતો સખ્ત મહેનત પછી  આ બચાવ દળના કર્મીઓએ તેમને પકડ્યો હોવાનું જંવામ આવી રહ્યું છે. આ કોબ્રાને પકડવા માટે અધિકારીઓને ખુબજ પસીનો આવ્યો હતો.

(6:02 pm IST)