Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

હિટલરની પ્રિય બીટલ કારનું ઉત્પાદન બંધ થશે

જર્મનીના સરમુખ્ત્યાર હિટલરની પસંદ રહી ચૂકેલી બીટલ કાર હવે પોતાના ઉત્પાદનના અંતિમ દિવસોની ગણતરી કરી રહી છે. એક સમયે આ કારે સામાન્ય લોકોને કાર તરીકે દુનિયાભરમાં ખૂબ ધૂમ મચાવી હતી. છેલ્લા 70 વર્ષથી આ કારે દુનિયાભરના રસ્તાઓ પર પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. બીટલ બનાવતી જર્મનીની કંપની ફોકસવેગને ગુરુવારે કહ્યું કે તે 2019મા તેનું ઉત્પાદન બંધ કરી દેશે.

(9:30 pm IST)