Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

બલુચિસ્તાન: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિસ્ફોટના કારણે 5ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના કુંચાલાકમાં શુક્રવારના રોજ બપોરના સમયે એક વિસ્ફોટના કારણોસર પાંચ લોકો મોતને ભેટ્યા છે જયારે અન્ય 15ને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ પ્રાંતીય રાજધાની કવેટની નજીક આવેલ એક શહેર કુંચાલાકના મદ્રેસામાં થયો હતો.

(7:03 pm IST)