Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સિંગ્નલ પર ડ્રાઈવરને જોઈને રડવા લાગ્યું આ ભિખારી બાળક

નવી દિલ્હી: આફ્રિકી દેશમાં એક ભિખારી બાળક આજકાલ સોશિયલ મીડિયાનો હીરો બની ગયો છે આફ્રિકી દેશ કેન્યાની રાજધાની નૈરોબીમાં રહેનાર આ જોન ટુઓ રસ્તા પર ભીખ માંગતો પસાર થઇ રહ્યો છે એક દિવસ સિગ્નલ પર ભીખ માંગતી વેળાએ તેમની નજર એક કાર પર પડી અને તે એ કાર તરફ ભીખ માંગવા માટે આગળ વધ્યો અને તરત પાછળ હટી ગયો કારણ કે આ મહિલા ખુબજ બીમાર હતી.આ મહિલાનું નામ  ગ્લેડીજ કમંડે હતું.આ મહિલાને ભિખારી બાળકને જણાવ્યું કે તેમના ફેફસા નબળા પડી ગયા છે અને જીવવા માટે તેને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે આ હાલત જોઈ આ ભિખારી બાળક તેની પાસે એવું વિચારવા લાગ્યો કે આ મહિલાતો તેના કરતા પણ ગરીબ છે.

(6:49 pm IST)