Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પક્ષીઘરમાં વાઘ આવી જતા અફડાતફડી

નવી દિલ્હી: એક અમેરિકી પક્ષીઘરમાં એ સમયે હડકંપ મચી ગયો જયારે એક વાઘ પોતાની જાળીમાંથી બહાર નીકળી આવ્યો હતો તેની જાળીમાંથી બહાર આવવાના કારણે તેને 6 અન્ય જાનવરોના જીવ લઇ લીધા હતા.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુ ઓર્લિન્સના આડુબોન પક્ષીઘરમાં એક કર્મચારીએ આ 3 વર્ષના એક વાઘને શનિવારે સવારે બહાર જોયો હતો.જેને અત્યાર સુધીમાં 6 અન્ય જાનવરોના જીવ લઇ લીધા છે અને લોકોમાં હડકંપ  ફેલાવી દીધો છે.

(6:44 pm IST)