Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વિદ્યાર્થીએ કેએફસી વાળાના આખું વર્ષ મૂર્ખ બનાવ્યા:સોશિયલ મીડિયામાં ચર્ચા

નવી દિલ્હી: યુવાનોમાં ફાસ્ટફુડનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે આ માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આવો જ એક વિદ્યાર્થી છે જેને કેએફસીનું ફૂડ ખુબજ પસંદ છે અને એટલો બધો એનો દીવાનો છે કે તેને આખું વર્ષ આ ભોજન લેવા માટે એક તરકીબ શોધી કાઢી  તેને કેએફસીના હેડ ક્વાર્ટર જઈને એવું કહ્યું કે તેને ભોજન ચેક કરવા માટે રાખવામાં આવ્યો છે આવી તરકીબથી તે દરરોજ ત્યાં જઈને કેએફસીનું ફૂડ ખાઈ લેતો પરંતુ અંતે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે.

(6:21 pm IST)