Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

લાઇવ વીડિયોથી જોડાયેલ નિયમ કડક કરવામાં આવશેઃ ન્યુજીલેન્ડ આતંકી હુમલાનો હવાલો આપી ફેસબુકે આપ્યો સંકેત

ક્રાઇસ્ટ ચર્ચ (ન્યુઝીલેન્ડ)ની બે મસ્જિદો પર માર્ચમાં થયેલ આતંકી હુમલાની લાઇવ-સ્ટ્રીમિંગનો હવાલો દઇ ફેસબુકએ લાઇવ વીડિયો સંબંધી નિયમ સમત કરવાની વાત કરી છે કંપનીએ કહ્યું આ માટે તે વન-સ્ટ્રાઇક પોલીશી લાગુ કરશે જે કંપનીની નિતિયોનુ પ્રથમ વખત ઉલંધન કરવાવાળા યૂજર્સને નિર્ણય સમયસીમા માટે લાઇવ વિડીયો ફીચર ઉપયોગ કરવાથી રોકશે.

(11:52 pm IST)
  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST