Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

હવે ઈશારાબાજીથી સમજી શકશે બધું આ મશીન

નવી દિલ્હી: સ્માર્ટફોને આપણા રોજના કામમાં આસાની કરી દીધી છે અને આજ કારણ છે કે વૈજ્ઞાનિક તેને વધુમાં વધુ વિકસાવી રહ્યા છે અને વધુ સુવિધાજનક બનાવી રહ્યા છે આ કડીમાં વૈજ્ઞાનિકોએ એક વધુ સફળતા હાથ ધરી છે.તેમને એક એવી સ્માર્ટ આંગળી અને કાંડા પર લગાવવાના બેલ્ટની શોધ કરી છે.જેની મદદથી માત્ર ઇશારાથી ટાઈપ કરી શકાશે.આ પ્રણાલીની હેઠળ જુદી જુદી ધ્વનિઓ નીકળે છે જેને રિસ્ટબેન્ડ રિસીવ કરે છે અને તે અલગ અલગ ઈશારાઓને સમજવા માટે સક્ષમ છે.

(6:39 pm IST)