Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મને નોબલ શાંતિ પુરસ્કાર કદાચ કયારેય નહી મળે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે  ઉતર કોરિયાની સાથે તનાવ ઘૅટાડવાને લઇને જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેને નોબલ શાંતિ પુરસ્તકાર માટે એમનુ નામ આગળ કર્યુ છે. જો કે ટ્રમ્પેએ કહ્યું કદાચ એમને આ પુરસ્કાર કયારેય નહી મળે. એમણે કહ્યું ઓબામાને આ પુરસ્કાર મળ્યો તે જાણતા પણ ન હતા કે એમને કેમ મળ્યો.

(11:37 pm IST)