Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પુરુષોના મસ્તિષ્ક કરતા મહિલાનું મસ્તિષ્ક વધારે સક્રિય હોય છે: સંશોધન

નવી દિલ્હી: મહિલાઓ અને પુરુષોમાં કોનું મગજ વધારે સક્રિય હોય છે તેનો સવાલનો જવાબ લાંબા સંયમ માટે એક પહેલી બની જતી હોય છે હવે અમેરિકાના વોશિંગટન યુનિવર્સીટીમાં શાળા ઓફ મેડિસિનના શોધકર્તાઓએ તેનો જવાબ શોધવાનો દાવો કર્યો છે 20થી82 વર્ષની વયના 250 લોકો પર થયેલ એક સંશોધનના આધાર પર વૈજ્ઞાનિકોએ મહિલાઓનું મગજ તેના વયના પુરુષોની તુલનામાં વધારે સક્રિય અને તેની યાદદાશ્ત વધારે સારી હોવાની શોધ કરી છે.    

(5:59 pm IST)