Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ગગનમાંથી દુબઈના પર્યટન સ્થળોનું ૯૦ ડિગ્રી એરીયલ વ્યુ

ધ પામઃ ધ પામના નામે મશહુર અટલાંટીસની હોટલ અને ગેસ્ટ સ્વીમીંગ પુલનો અવકાશી નજારો. આ તસ્વીરો સીટી ઓફ ગોલ્ડ પ્રોજેકટ સર્વે દરમિયાન ડ્રોનથી લેબનાનના બાચીર મૌકેજેલે લીધી છે. :મિરેકલ ગાર્ડનમાં સ્થિત બગીચાને એમીરાઈટ્સ એરબસ એ-૩૮૦ પ્લેનના આકારમાં બનાવવામાં આવ્યો છે : બોટ સેલીંગ મરીનનું આ ચિત્ર ડીજેઆઈ ફેન્ટમ ડ્રોન દ્વારા લેવામાં આવ્યુ છે

(4:16 pm IST)