Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ક્ષેત્રીય તનાવ વચ્ચે અમેરિકાએ ઈરાન સાથે સૈન્ય અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હી: અમેરિકાએ બે અઠવાડિયા પછી ઈરાન સાથે સંયુક્ત સૈન્ય અભિયાન ફરીથી શરૂ કરી દીધો છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઈરાની સમર્થકોની તરફથી બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યા પછી શરૂ થયેલ  આ ક્ષેત્રીય તનાવ વચ્ચે બે અઠવાડિયા સુધી રોકાય ગયા પછી  અમેરિકાએ ઈરાનની સેના સાથે સંયુક્ત અભિયાન ફરીથી શરૂ કરી દીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:07 pm IST)