Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પોતાના ઘરમાં મૃત મળી આવી રપ વર્ષની દક્ષિણ કોરિયાઇ પોપ સ્‍ટાર અને એકટ્રેસ સુલી

દક્ષિણ કોરીયન પોપસ્‍ટાર અને એકટ્રેસ સુલી (રપ) સોમવારના પોતાના ઘર પર મૃત હાલતમાં મળી.

ચર્ચિત બ્રેંડ એફ(એકસ) નો હિસ્‍સો રહી સુલીએ તનાવ સંબંધિત દર્દને લઇ જુલાઇ ર૦૧૪ માં બ્રેક લીધો હતો. અને એકટીંગ માટે ઓગષ્‍ટ ર૦૧પ માં ગ્રુપ છોડી દીધુ.

ર૦૧૮માં એમણે બતાવ્‍યું હતુ કે  ખૂબ જ ઓછી ઉંમરમા એમને પેનિક ડિસઓર્ડર થયુ હતુ.

(11:32 pm IST)