Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ફિલીપીન્સના બીચ પર દોરીવાળી બિકની પહેરવા પર પર્યટકની ધરપકડઃ દંડ ફટકારવામાં આવ્યો

        ફિલીપીન્સમાં દોરીવાળી અનુપયુકત બિની પહેરવા બદલ  તાઇવાનની એક મહિલા પર્યટકની  ધરપકડ કરવામાં આવી અને તેને દંડ ફટકારવામાં આવ્યો.

        બોયફ્રેન્ડની સાથે રજા મનાવવા આવેલી મહિલાને  હોટલ સ્ટાફએ કહ્યું હતુ કે આ બિકની  બીચ પર પહેરવા લાયક નથી.

        પોલીસ અધિકારીઓએ કહ્યું કે મહિલાએ એમની સંસ્કૃતિ અને પરંપરાનું સમન કરવું જોઇએ.

(10:35 pm IST)