Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ચીનમાં રાસાયણિક સંયંત્રમાં વિસ્ફોટની ઘટનાથી અફડાતફડી: ચારના દર્દનાક મોત નિપજ્યા

નવી દિલ્હી: ચીનના દક્ષીણી વિસ્તારમાં યુલિન શહેર નજીક મંગળવારના રોજ સવારે એક રાસાયણિક  સંયંત્રમાં થયેલ વિસ્ફોટના કારણે ઓછામાં  ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે  ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું  જાણવામાં આવી રહ્યું છે.

             એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે સવારના સંતે જુઆંગ સ્વાયત વિસ્તારમાં યુલિન શહેરની નજીક  રાસાયણિક સંયંત્રમાં અચાનક વિસ્ફોટની ઘટના બની હતી આ ઘટનામાં ત્યાં કામ કરી રહેલ ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

(6:42 pm IST)