Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

હાથમાં પકડેલ આઇફોન-૬ માં લાગી આગઃ ૧૧ વર્ષની અમેરિકી છોકરીનો દાવો

એક ૧૧ વર્ષની અમેરિકન છોકરીએ પોતાના આઇફોન-૬ માં આગ લાગવાનો દાવો કર્યાે છે. અને બતાવ્‍યૂં કે એ વખતે ફોન તેના હાથમા હતો.

એમણે કહ્યું હું બેડ ઉપર હતી ફોન ફેંકયો તો બળવાથી કંબલમાં કાણું પડી ગયુ. એપ્‍પલ સર્પોટએ છોકરીની માતાથી એમને ડિવાઇસની તસ્‍વીરો આપવા અને ફોન પરત મોકલવા કહ્યુ છે.

(10:37 pm IST)