Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

તાઇવાનને હથિયાર વેંચનારી યુએસ કંપનીઓથી તોડશે વ્‍યાપારિક સંબંધોઃ ચીન

     ચીની વિદેશ મંત્રાલયએ બતાવ્‍યુ છે કે ચીની સરકાર અને કંપનીઓ  તાઇવાનને હથિયાર વેચવામાં સામેલ અમેરીકન કંપનીઓની સાથે વ્‍યાપારીક સંબંધો ખતમ કરી લેશે.

     જો કે મંત્રાલયએ એ ન બતાવ્‍યુ કે આનાથી કંપનીઓ પ્રભાવિત થશે. ચીનએ અમેરીકી કપની દ્વારા તાઇવાનને ર.ર અબજ ડોલરના યુદ્ધ ટેન્‍ક અને મીસાઇલ વેંચવાની સમજુતીનો વિરોધ કર્યો હતો.

(10:36 pm IST)