Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પાપુઆ ન્યુંગીનીમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીમાં બુધવારના રોજ ઉતરી તટના એક દ્વીપ શ્રુંખલામાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના કારણે નુકશાન થયું હોવાની માહિતી મેળવવા માટે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે  ન્યુ બ્રિટેનના  નિવાસીઓએ આપેલ માહિતી મુજબ ભૂકંપના 12 કલાક પછી વીજળીની સેવા પણ ઠપ્પ થઇ ગઈ છે અને રેડિયો સ્ટેશન પણ બંધ  થઇ ગયા છે પરંતુ કોઈ મોટી સંખ્યામાં નુકશાન થયું હોવાની આશંકા જણાઈ રહી નથી.

(6:34 pm IST)
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST