Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

તેલ અવીવ પર રોકેટ નાખ્યા પછી ઇઝરાયલએ હમાસના ૧૦૦ સ્થાનો પર હુમલો કર્યો

ઇઝરાયલની સેનાએ શુક્રવારના ગાજા પટી પર ફિલિસ્તાની ચરમપંથી સંગઠન હમાસના ૧૦૦ સ્થાનો પર બોંબ ફેંકયા આ પહેલા ઇઝરાયલ સેનાએ કહ્યું હતુ કે ગાજાપટૃીથી  તેલ અવિવ પર બે રોકેટ ફેકવામા  આવેલ હતા. તેલ અવીવ પર નાખવામા આવેલ રોકેટ ઇઝરાયલ અને ગાજા વચ્ચે  ર૦૧૪ મા થયેલ યુદ્ધ પછી આવો પ્રથમ હુમલો છે.

(1:38 am IST)