Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

લંડન/યુઇએફએએ લગાવ્યો મૈનચેસ્ટર સીટી પર બે વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી:યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશને  ઈંગ્લીશ પ્રીમિયર લીગ ક્લ્બ મૈનચેસ્ટર સિટીને આવનાર બે સીઝન માટે યુરોપિયન ચેપીયનસ લીગમાં રમવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ક્લ્બ પર આ પ્રતિબંધ વિત્તીય નિયમોના ગંભીર ઉલ્લંઘનના કારણોસર લગાવવામાં આવ્યો છે.

                   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ લગાવવા સિવાય ક્લ્બ પર 30 મિલિયન યુરોનો દંડ લગાવવામાં આવ્યો છે. ક્લબની તરફથી આપવામાં આવેલ સબૂત પર વિચાર કરવા પછી મૈનચેસ્ટર સીટીએ પોતાના ખાતામાં સ્પોન્સરશિપ રાજ્સવને સાઈન નથી કર્યું. 

(6:32 pm IST)