Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમેરિકાએ ચીનને કરેંસી મૈનિપુલેટર યાદીમાંથી હટાવી દીધું

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે થવા જઈ રહેલ પ્રથમ ચરણના કારોબારી નિર્ણય પહેલા અમેરિકાએ ચીનને કરેંસી સાથે છેડછાડ કરનાર દેશોની યાદીમાંથી હટાવી દીધું છે. તેમણે ચીનને ગયા વર્ષે યાદીમાં રાખ્યું હતું નિર્ણય પર હસ્તાક્ષરથી પહેલા વિત મંત્રાલયે અમેરિકી કોંગ્રેસને સોંપવામાં આવેલ યાદીમાં જણાવ્યું હતું કે ચીનનું યુઆન મજબૂત થયું છે માટે હવે કરેંસી મૈનિપ્યુલેટર  માનવું યોગ્ય નથી.

(6:10 pm IST)