Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

આફ્રિકામાં આતંકવાદથી બચવા માટે વધારે સૈનિક મોકલશે ફ્રાંસ:મૈક્રોન

નવી દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ માઇક્રોને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આફ્રિકાના સાહેલ વિસ્તારમાં આતંકવાદીઓથી બચવા માટે ઓપરેશન બરખાનેમા જોડાવા માટે 220 વધારે સૈનિકોને મોકલશે શ્રી મૈક્રોને ફ્રાંસના દક્ષિણપૂર્વ શહેર પાઉંમાં નાઈજર,માલી,બુર્કિના ફાસો,મારિટાનિયા અને ચાડ દેશોના નેતાઓ સાથે મળીને કરેલ એક બેઠક પછી એક સંવાદદાતા સંમેલનને સંબોધિત   કરતા જણાવ્યું છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને અમારે પરિણામ જોઈએ છે.

(3:02 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST